Juna Gujarati Bhajan
  • 4.4

Juna Gujarati Bhajan

  • Última versión
  • 7Delta

ભજન અને સતસંગ પ્રેમિયો ની સેવા મા ભજન લિરિક્સ ની એક નવી એપ્પ.

Acerca de esta aplicación

ભજન અને સતસંગ પ્રેમિયો માટે અલગ અલગ સંતો, જતી-સતી દ્વારા લખાયેલા ભજનો નો સંગ્રહ એક જ જગીયાએ મળી રહે તે હેતુ થી આ એપ્પ પ્રસ્તુત કરવા મા આવેલ આવેલ. આ એપ્પ મા અલગ સંતો નો ટૂંકો પરિચય અને એમના ભજનો ને એક જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત બધા સંતો નું લિસ્ટ, ધૂન, આરતી, ચાલીસા વગેરે પણ મુકવા માં આવ્યું છે.

એપ્પ મા ભજન ના પ્રકાર, સંતો, ગાયક અને દેવી-દેવતા ના આધારે ફિલ્ટર કરી ને પણ તમે માહિતી મેળવી શકો છો. અને ભજન ના ફોન્ટ, ફોન્ટ સીઝે અને ફોન્ટ કલર મા પણ ફેરફાર કરવા ની સુવિધા આપેલી છે.

( Video de Youtube ) ( Youtube video ) જોઈ ોઈ. અને ઘણા બધા ગાયક ને પણ ઉમેરવા મા આવેલ છે. તો અપ્પ એ ગાયકે ગાયેલા ભજન પણ જોઈ શકો છો.

જો કોઈ ભજનમા, ભજનના પ્રકાર મા કે સંતો ના પરિચય મા ભૂલ થઇ હોઈ તો માફ કર જો. તમે એ ભૂલ સુધારવા મા અમારી મદદ કરી શકો છો. એના માટે નીચે આમારો સંપર્ક કરવા માટે. અમે બને એટલી જલ્દી એમા સુધારા વધારા કરીશુ.

જો આપ ની જોડે આવા જુના દેશી ભજનો હોઈ તો પણ આપ અમને મોકલી શકો છો.

Contáctenos: Telegrama https://t.me/JunaBhajan


1)પ્રકાર | Escribe
• ભજન | भजन | bhajans
• ધૂન | धुन | Dhun
• કવિતા | Kavita
• પ્રભાતિયા | prabhatiya
• ચાલીસા | चालीसा | chalisa
• સાખી | Sakhi
• ગઝલ | गजल | Gazal

2) સંતો | Autor
• જુના ભજન | viejo bhajan
• માર્મિક ભજન
• ગુજરાતી ભજન | Gujarati Bhajan
• સંતવાણી | Santvani
• પ્રાચીન ભજન | प्राचीन भजन | Prachin Bhajan
• કબીર સાહેબ ભજન | कबीर साहेब भजन | Kabir Saheb Bhajan
• ગોરખનાથ ભજન | Girakhnath Bhajan
• મીરાબાઈ ભજન | मीरा बाई भजन | mirabai bhajans
• નરસિંહ મેહતા ભજન | Narsinh Mehta Bhajan
• ગંગાસતી ભજન | Bhajan Gangasati
• દુલા ભાયા કાગ | કાગબાપુ ભજન | Kagbapu Bhajan
• જેસલ તોરલ ભજન | Bhajans de Jesal Toral
• સવા ભગત ભજન | Sava Bhagat Bhajan
• કૃષ્ણ ભજન | krishna bhajan
• ગણપતિ ભજન | Ganpati Bhajan
• રામ ભજન | ram bhajan
• રામાપીર રામદેવ ભજન | Rampir Ramdev Bhajña
• શંકર શિવ ભજન | Shankar Shiv Bhajan
• હનુમાન ભજન ચાલીસા | Hanuman Bhajan Chalisa
• Canciones devocionales gujarati
• Letras de Gujarati
• Letras de bhajans
• Gujarati Bhajans
• Lista de bhajans

3)ગાયક | Cantante
• કાનદાસ બાપુ ના ભજન | Kandas Bapu Bhajan
• નારાયણ સ્વામી ના ભજન | Narayan Swami Bhajan
• નિરંજન પંડ્યા ના ભજન | Niranjan Pandya Bhajan
• નિરંજન રાજ્યગુરૂ ના ભજન | Niranjan Rajyaguru Bhajan
• મથુરભાઈ કંજારિયા ના ભજન | Mathurbhai Kanjariya Bhajan
• રામદાસ ગોંડલીયા ના ભજન | Ramdas Gondaliya Bhajan
• સુરેશ રાવળ ના ભજન | suresh raval bhajans
• હરશુંખગીરી ના ભજન ગોસ્વામી | Harsukhgiri Goswami Bhajan
• હેમંત ચૌહાણ ના ભજન | Hemant Chauhan Bhajan
• યુટ્યુબ ના ભજનો | Vídeo de bhajans de Youtube

4) અન્ય | Otro
• Gujarati Santvani Bhajan
• Letra
• Vídeo de bhajans
• Bhajan Shanghrah
• Nuevo bhajan
• Colecciones de bhajans
• Bhajans devocionales
• Bhajan Kirtan
• Bhajan matutino
• Aplicación de bhajans en línea
• Canciones de Bhakti

Versiones Juna Gujarati Bhajan