Sobre este aplicativo
ભજનાવલી (Bhajanavali)ગુજરાતીમાં બધા જ ભજન, ધૂન, કીર્તન થાળ અને હાલરડા મેળવવા માટે ડાઉનલોડ કરો !!
ભજન અને પ્રેમિયો માટે આ એપ્પ મા અલગ અલગ સંતો ના ભજનો ને જ જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત ધૂન, કીર્તન, થાળ, હાલરડા વગેરે પણ મુકવા માં આવ્યું છે.