Bhagavad Gita in Gujarati

Bhagavad Gita in Gujarati

  • 最新バージョン
  • Had Party

グジャラート語のShrimadBhagavadGitaアプリ

このアプリについて

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.
ગીતા હિંદૂ ધર્મ ગણાતો હોવા છત્તા એ ફક્ત હિંદૂ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધુ છે. ગીતામાનવને-પૃથ્વીનાપુત્રનેસંબોઇ હિંદૂધર્મનાંધર્મનાંધર્મગ્રંથોછેપરંતુગીતાનુંઅલૌકિકછે。 ગીતાનેસ્મૃતિગ્રંથમાનવામાંઆવેછે

ગીતામાંકુલ૧૮અધ્યાયઅને૭૦૦સંસ્ક૦

ગીતામાત્ર૪(ચાર)વ્યક્તિવચ્ચેનોસં ધૃતરાષ્ટ્ર、સંજય、અર્જુનઅનેશ્રીકૃ

મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનુ વિહંગાવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ગભરાઇ જઇ યુદ્ધ ના કરવાના વિચારો કરવા લાગ્યો. તેનાહાથમાંથીધનુષ્યપડીજાયછેઅને અનેકોઇજમાર્ગનસુઝતાકૃષ્ણનેમાર્ અર્જુનઅનેકૃષ્ણનાસંવાદોમહાભારતન તેઅઢારઅધ્યાયોગીતાતરીકેપ્રચલિતછ

ગીતાના અઢારમાં અધ્યાયના અંતે ભગવાન કહે છે કે - સાચો માર્ગ શું છે તે મે તને બતાવ્યુ હવે તારે જે પ્રમાણે વર્તવુ હોય તે મુજબ કર. આમ ગીતા કોઇ સામાન્ય ધર્મ ગ્રંથની જેમ કશુ કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને બુદ્ધિસ્વાતંત્ર્ય આપે છે.

ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે, ૩૯ શ્લોક સંજય અને માત્ર ૧ (એક) શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

Twitter、Facebook、WhatsAppなどのソーシャルメディアやスマート招待機能を使用して、お気に入りのShrimadBhagavadGitaシュローカを家族や友人と簡単に共有できます。

◆グジャラート語訳付きの700のサンスクリット語シュローカすべて
◆お気に入りのgitagujratishlokaを友達と共有する
◆bhagavadgitaaarti、bhagavad gita mahatmya、bhagavadgitasaarも読むことができます

ગીતામાંકુલ૧૮અધ્યાયછે。

૧અર્જુનવિષાદયોગ
૨સાંખ્યયોગ
૩કર્મયોગ
૪જ્ઞાનકર્મસંન્યાસયોગ
૫કર્મસંન્યાસયોગ
૬આત્મસંયમયોગ
૭જ્ઞાનવિજ્ઞાનયોગ
૮અક્ષરબ્રહ્મયોગ
૯રાજવિદ્યારાજગુહ્યયોગ
૧૦વિભૂતિયોગ
૧૧વિશ્વરૂપદર્શનયોગ
૧૨ભક્તિયોગ
૧૩ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
૧૪ગુણત્રયવિભાગયોગ
૧૫પુરૂષોત્તમયોગ
૧૬દૈવાસુરસંપદ્વિભાગયોગ
૧૭શ્રદ્ધાત્રયવિભાગયોગ
૧૮મોક્ષસંન્યાસયોગ

バージョン Bhagavad Gita in Gujarati