Bhajan Dham

Bhajan Dham

  • Dernière version
  • Bhajan and Bhakti song Mp3

Dernières Bhajan, Santvani, joks, comédie, Lok Sahity, chanson gujarati Etc.Mp3 et vidéos

À propos de cette application

ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.

ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસિકો ને મળી રહે। ..

આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો કર્યો ..


આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને ક ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
[email protected]


Groupe Bhajananandi À: BhajanDham
Dans cette application, le monde musical régional de la culture panachée de Gujarati Kathiyavad et Saurashtra Kutchh est décrit avec une touche de couleur territoriale.

Dans cette application, tous les artistes populaires dont les noms sont indiqués ci-dessous sont inclus.
Le cercle d'amis et divers groupes ont contribué au contenu de cette application. Mais si nous avons pris du contenu privé sans aucune référence de la diffusion en studio, nous sommes sincèrement désolés pour cette mauvaise conduite.

Versions Bhajan Dham